Shree ram motor garage

Shree ram motor garage Gondal

19/04/2024
06/04/2023
21/09/2022

પપ્પા તમે હયાત નથી પણ મારી આસપાસ જ છો અને રેહજો પપ્પા !!! તમારી યાદ બહુ આવે છે.
તમારા જોયેલા દરેક સપના પુરા કરવા ભાગુ છું,દોડુ છુ,પડુ છુ એકલામાં રડુ છુ અને તકલીફો થી લડું છુ,એકલો પડી ગયો છું,ભાંગી ગયો છું,થોડો તૂટી ગયો છું,તમે ખભે હાથ મૂકીને હિમ્મત આપો ને,
પપ્પા!!! તમારી યાદ બહુ આવે છે.
તમે ગયા પછી ત્યાગ,સમર્પણ,જવાબદારી,દુનિયાદારી નું ભાન થયું,તમે પોતે હસતા હસતા તમારી જરૂરિયાત ને ભૂલી અમને અપાર ખુશીઓ આપી, બદલા માં તમને દરેક ખુશીઓ દેવાની મારી ઈચ્છા કાયમ માટે અધૂરી રહી ગઈ,
પપ્પા!! તમારી યાદ બહુ આવે છે.
દરેક દિવસ અને દરેક સારા કામ તમારા સ્મરણ થી જ શરુ કરું છું ,આજે થોડો ઘણો પગભર છું તો એ તમે આપેલા સંસ્કાર,માર્ગદર્શન અને સંઘર્ષના કારણે છું,એક જ ઈચ્છા અધૂરી રહી ગઈ તમને ભેટી ને કહી ના શક્યો કે પપ્પા હું તમને બહુ પ્રેમ કરું છું,
પપ્પા !!! તમારી યાદ બહુ આવે છે.
(ANAND)

દાદા ની બીજી પુણ્યતિથિ હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ
21/09/2022

દાદા ની બીજી પુણ્યતિથિ હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ

Address

Gujrat
360311

Opening Hours

09:00 - 17:00

Telephone

+919099940000

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree ram motor garage posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share