24/05/2025
ખુશ ખબર ....ખુશ ખબર....
ટ્રેકટર, રોટાવેટર, ની સબસીડી.... સીબસીડી.... સબસીડી....
*શ્રી ગાયત્રી ટ્રેક્ટર
(આઇશર ટ્રેક્ટર), વિસનગર,ઊંઝા,વડનગર,વિજાપુર,ખેરાલુ,સતલાસણા તાલુકા માટે ....
ખેડૂત મિત્રોને જણાવવાનું કે,
અમો આઇસર કંપનીના ટ્રેકટરના ડીલર છીએ.
અમારી કંપનીના ૨૦ HP થી ૬૫ HPના ટ્રેકટર ઉપલબ્ધ છે. જેમાં નાના મોટા રેડીયેટર વગરના અને રેડીયેટર વાળા, પાવર સ્ટેરીંગ, ઓઇલ બ્રેક, જુદાજુદા સબસીડી માન્ય મોડલ મેળવી શકો છો. અમારા ટ્રેકટરની ખાસીયત વધુ એવરેજ, ટકાઉ, સાવ ઓછુ મેન્ટેનન્સ, વાજબી કિંમત અને નવી ટેકનોલોજી ઉપલબ્ધ.
સાથે સબસીડી માન્ય રોટાવેટર પણ મળશે.
જો આપ ટ્રેકટર ખરીદવા માંગો છો તો અમારા આઇશર ટ્રેકટરના શો રૂમ પર અવશ્ય મુલાકાત લો અથવા નંબર પર ફોન કરી આઇશર ટ્રેકટર વિષે બધીજ માહિતી મળવો.
નીચે દર્શાવેલા નંબર પર કોલ કરો.
9925350871 નિલેશભાઈ પટેલ