NILAY MOTOR Traning School

NILAY MOTOR Traning School Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NILAY MOTOR Traning School, Driving school, RAVI STD NEAR PRBHAT BUS STAND WAGHODIA Road VADODARA, Vadodara.

નિલય મોટર ટ્રેનિંગ સ્કૂલમાં ક્વોલીફાઈડ ઇન્સ્ટ્રક્ટર દ્વારા તાલીમ આપી કાર ચલાવતા શીખવાડવામાં આવે છે.
તેમજ નવું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું, લાઇસન્સ રીન્યુવલ, કારમાં નામ ટ્રાન્સફર, કારનો વીમો, એનઓસી કેન્સલ કરવા તથા આરટીઓના બધા કામ કરી આપવામાં આવે છે.

On this sacred day of Ganesh Chaturthi may Lord Ganesha shower his blessings upon you and your loved ones. May your pray...
06/09/2024

On this sacred day of Ganesh Chaturthi may Lord Ganesha shower his blessings upon you and your loved ones. May your prayers be answered and your Wishes fulfilled. ✨

🚗 નિલય મોટર ટ્રેનિંગ સ્કૂલમાં ખાસ પિકઅપ અને ડ્રોપની સુવિધા છે. અમે તમને તમારા પસંદગીના સ્થળેથી પિકઅપ કરી, ટ્રેનિંગ પૂરી ...
04/09/2024

🚗 નિલય મોટર ટ્રેનિંગ સ્કૂલમાં ખાસ પિકઅપ અને ડ્રોપની સુવિધા છે. અમે તમને તમારા પસંદગીના સ્થળેથી પિકઅપ કરી, ટ્રેનિંગ પૂરી પાડીને, તમને ફરી એ જ જગ્યાએ ડ્રોપ કરીએ છીએ. જેથી તમે તમારી ટ્રેનિંગને આરામથી અને સરળતાથી અનુભવી શકો છો તેમજ પોતાનો સમય પણ બચાવી શકો છો.

💥પ્રથમવાર લાયસન્સ મેળવવાનું હોય કે જૂના લાયસન્સને રિન્યૂ કરાવવું હોય તેમજ R.T.O. ના કોઈ પણ કામ માટે આજે જ સંપર્ક કરો.💥

📱+91 98256 08048
🌍16, ગિરિરાજ બાગ સોસાયટી, પ્રભાતની સામે, વાઘોડિયા રોડ, વડોદરા - 390019

🎊 Wishing you a joyful and love-filled Krishna Janmashtami! 🎊May your life be as sweet as Makhan and may your heart be f...
25/08/2024

🎊 Wishing you a joyful and love-filled Krishna Janmashtami! 🎊

May your life be as sweet as Makhan and may your heart be filled with the love and devotion that Lord Krishna exemplified.

✨ સીટબેલ્ટ વગર ડ્રાઇવિંગ કરવાનું ટાળો ✨જીવન અમુલ્ય છે અને સીટબેલ્ટ તમારી જિંદગીની બાંયધરી છે. તેને અવગણો નહીં. ડ્રાઈવ કર...
24/08/2024

✨ સીટબેલ્ટ વગર ડ્રાઇવિંગ કરવાનું ટાળો ✨

જીવન અમુલ્ય છે અને સીટબેલ્ટ તમારી જિંદગીની બાંયધરી છે. તેને અવગણો નહીં. ડ્રાઈવ કરતી વખતે હંમેશા સીટબેલ્ટ બાંધો અને તમારી મુસાફરીને સુરક્ષિત બનાવો. ગુજરાતના વ્યસ્ત રસ્તાઓ પર, તમારી સુરક્ષા તમારા હાથમાં છે. 🚗👨‍👩‍👧‍👦

આવી જ મહત્વની ટીપ્સ માટે અમારા પેજને લાઈક અને ફોલો કરો.

ડ્રાઇવિંગ શીખવાનું વિચારી રહ્યા છો? આજે જ અમારો સંપર્ક કરો.
+91 98256 08048
16, ગિરિરાજ બાગ સોસાયટી, પ્રભાતની સામે, વાઘોડિયા રોડ, વડોદરા - 390019

🎉Wish you a Happy Raksha Bandhan!🎉On this wonderful occasion, celebrate the bond of siblings love with all your heart   ...
19/08/2024

🎉Wish you a Happy Raksha Bandhan!🎉

On this wonderful occasion, celebrate the bond of siblings love with all your heart

#2024

🇮🇳🇮🇳🇮🇳 Happy Independence Day 🇮🇳🇮🇳🇮🇳
14/08/2024

🇮🇳🇮🇳🇮🇳 Happy Independence Day 🇮🇳🇮🇳🇮🇳

નિલય મોટર ટ્રેનિંગ સ્કૂલમાં ક્વોલીફાઈડ ઇન્સ્ટ્રક્ટર દ્વારા તાલીમ આપી આત્મવિશ્વાસ અને સુરક્ષિત રીતે કાર ચલાવતા શીખવાડવામા...
13/08/2024

નિલય મોટર ટ્રેનિંગ સ્કૂલમાં ક્વોલીફાઈડ ઇન્સ્ટ્રક્ટર દ્વારા તાલીમ આપી આત્મવિશ્વાસ અને સુરક્ષિત રીતે કાર ચલાવતા શીખવાડવામાં આવે છે. તેમજ નવું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું, લાઇસન્સ રીન્યુવલ, કારમાં નામ ટ્રાન્સફર, કારનો વીમો, એનઓસી કેન્સલ કરવા તથા આરટીઓના કોઈ પણ કામ માટે અમારો સંપર્ક કરો.

+91 98256 08048
16, ગિરિરાજ બાગ સોસાયટી, પ્રભાતની સામે, વાઘોડિયા રોડ, વડોદરા - 390019

આત્મવિશ્વાસ સાથે સુરક્ષિત ડ્રાઇવિંગ શીખવતી વડોદરાની એક માત્ર ડ્રાઇવિંગ સ્કૂલ એટલે નિલય મોટર ટ્રેનિંગ સ્કૂલએડ્રેસ:16, ગિર...
16/07/2024

આત્મવિશ્વાસ સાથે સુરક્ષિત ડ્રાઇવિંગ શીખવતી વડોદરાની એક માત્ર ડ્રાઇવિંગ સ્કૂલ એટલે નિલય મોટર ટ્રેનિંગ સ્કૂલ

એડ્રેસ:
16, ગિરિરાજ બાગ સોસાયટી, પ્રભાતની સામે, વાઘોડિયા રોડ, વડોદરા - 390019
સંપર્ક:
+91 98256 08048

ગાડી ચલાવતા શીખો અમારા અનુભવી ડ્રાઈવર પાસેથી.સંપર્ક કરો:+91 98256 08048RAVI STD NEAR PRBHAT BUS STAND WAGHODIA ROAD, Vad...
20/06/2024

ગાડી ચલાવતા શીખો અમારા અનુભવી ડ્રાઈવર પાસેથી.

સંપર્ક કરો:
+91 98256 08048

RAVI STD NEAR PRBHAT BUS STAND WAGHODIA ROAD, Vadodara, Gujarat, India

Address

RAVI STD NEAR PRBHAT BUS STAND WAGHODIA Road VADODARA
Vadodara
390019

Telephone

9825608048

Website

Alerts

Be the first to know and let us send you an email when NILAY MOTOR Traning School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NILAY MOTOR Traning School:

Share

Category