Satyam Tractors Tharad

Satyam Tractors Tharad Authorize Dealer Of John Deere India Private Limited

18/12/2024

JD

21/09/2024
જ્હોન ડિયર ફેમિલીમા આપનું સ્વાગત છે 🎊🎊 #ખૂબ_ખૂબ_અભિનંદન 🎉🎉🎉આજે 5045FWD ટ્રેક્ટરની ડિલિવરી આપી..  #જિંદગીનું_બેસ્ટ_ડિસીજન...
19/02/2024

જ્હોન ડિયર ફેમિલીમા આપનું સ્વાગત છે 🎊🎊

#ખૂબ_ખૂબ_અભિનંદન 🎉🎉🎉

આજે 5045FWD ટ્રેક્ટરની ડિલિવરી આપી..

#જિંદગીનું_બેસ્ટ_ડિસીજન



Satyam Tractors Tharad
Mo- 9537687878

John Deere આવી ગયું છે ફરી એક વાર તેની ધમાકેદાર ઓફર સાથે. 5042D પાવરપ્રો ટ્રેક્ટર સાથે લઇ જાઓ તમારી ખેતીને સમૃદ્ધિ તરફ! ...
23/12/2023

John Deere આવી ગયું છે ફરી એક વાર તેની ધમાકેદાર ઓફર સાથે. 5042D પાવરપ્રો ટ્રેક્ટર સાથે લઇ જાઓ તમારી ખેતીને સમૃદ્ધિ તરફ! ટ્રેક્ટર જે આવે છે 44HP સાથે જે દરેક ક્ષેત્રમાં કામ કરવા માટે સક્ષમ છે અને જે તમારા માટે ખેતી બનાવશે સરળ. ઉપરાંત આ ટ્રેક્ટર આવે છે 5-વર્ષની વોરંટી સાથે તો પછી રાહ શેની જુઓ છો? આજે જ નજીક ના સ્ટોર ની વિઝિટ લો અને ખરીદો આ ટ્રેક્ટર વર્ષની છેલ્લી ધમાકેદાર ઓફર સાથે બેસ્ટ કિંમત પર.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો: થરાદ-ડીસા હાઈવે,વજેગઢ, થરાદ
મોબાઈલ નંબર : ૯૫૭૪૬ ૮૭૮૭૮.

કરો શ્રેષ્ઠતાનો અનુભવ 𝗝𝗼𝗵𝗻 𝗗𝗲𝗲𝗿𝗲 ના શક્તિશાળી 𝟰𝟰 𝗛𝗣 𝟱𝟬𝟰𝟮𝗗 પાવર પ્રો ટ્રેક્ટર સાથે કે જે આવશે ૫ વર્ષ ની ગેરેન્ટી સાથે. 🚜ટ...
09/12/2023

કરો શ્રેષ્ઠતાનો અનુભવ 𝗝𝗼𝗵𝗻 𝗗𝗲𝗲𝗿𝗲 ના શક્તિશાળી 𝟰𝟰 𝗛𝗣 𝟱𝟬𝟰𝟮𝗗 પાવર પ્રો ટ્રેક્ટર સાથે કે જે આવશે ૫ વર્ષ ની ગેરેન્ટી સાથે. 🚜
ટ્રેક્ટર કે જે બનાવશે તમારું તમામ કામ સરળ અને સહેલું. ટકાઉ અને ભરોસાપાત્ર ટ્રેક્ટર માટે કરો ભરોસો માત્ર સત્યમ ટ્રેક્ટર્સ થરાદ પર કે જે છે ગુણવત્તાયુક્ત ખેતીના સાધનો માટે તમારો ભાગીદાર.
👉🏻 તો આજે જ સ્ટોર ની મુલાકાત લો અથવા ૯૫૩૭૬ ૮૭૮૭૮ પર કોલ કરો.

જોડાવો તારીખ : 27,28,29,30 જોન ડીયર સાથે ભારતમાં 25 વર્ષની ઉજવણી માં...મુખ્ય આકર્ષણ - લેબર ફ્રી સર્વિસ- મોટા કામ ઉપર 25%...
17/03/2023

જોડાવો તારીખ : 27,28,29,30 જોન ડીયર સાથે ભારતમાં 25 વર્ષની ઉજવણી માં...

મુખ્ય આકર્ષણ
- લેબર ફ્રી સર્વિસ
- મોટા કામ ઉપર 25% લેબર ડિસ્કાઉન્ટ
- ઓઈલ સર્વિસની સાથે હાઇડ્રોલિક ફિલ્ટર ઉપર 50% ડિસ્કાઉન્ટ અને 1 લીટર કુલંટ ફ્રી.. ( અંદાજીત ફાયદો રૂ| 700 સુધી નો )
- સંપૂણ હાઇડ્રોલિક ઓઈલ બદલાવી અને મેળવો હાઇડ્રોલિક ફિલ્ટર ફ્રી...

વધુ માહિતી માટે સંપર્ક કરો : +91 9662027700

Address

Tharad-Deesa Hignway, Vajegadh
Tharad
385565

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 5pm
Thursday 8am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+919537687878

Alerts

Be the first to know and let us send you an email when Satyam Tractors Tharad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Satyam Tractors Tharad:

Share