Varachharoad Urban Co. Op. Cre. Soc. Indane Gas Agency

  • Home
  • India
  • Surat
  • Varachharoad Urban Co. Op. Cre. Soc. Indane Gas Agency

Varachharoad Urban Co. Op. Cre. Soc. Indane Gas Agency Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Varachharoad Urban Co. Op. Cre. Soc. Indane Gas Agency, Gas Station, D 13 14 laxman nagar soc l h Road, Surat.

07/11/2012
07/11/2012
07/11/2012

Gas Station

07/11/2012

-> મારું ગેસ કનેક્શન ટ્રાન્સફર કરાવવું છે તો તેના માટે શું કરવું?

- એક જ શહેર/ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગેસ કનેકશન ટ્રાન્‍સફર માટે આપ જે ગેસ એજન્‍સીનું જોડાણ ધરાવતા હોય તે એજન્‍સી દ્વારા અપાયેલ ઓરીજીનલ સબસ્‍ક્રીપ્‍શન વાઉચર (એસ.વી.) તે એજન્‍સીમાં જમા કરાવવાનું રહેશે. સાથે રહેઠાણ સ્‍થળ બદલાયા અંગેના આધાર પુરાવા રજુ કરવાના રહેશે. ગેસ ડીલર દ્વારા અસલ એસ. વી. વાઉચર પરત લઇને તેની જગ્‍યાએ ટર્મીનેશન ટ્રાન્‍સફર વાઉચર (ટીટીવી) બનાવી આપવામાં આવશે. જેમાં જે એજન્‍સીમાં ટ્રાન્‍સફર જોઇતું હોય તેની નોંધ ડીલર કરશે. એસ.વી. વાઉચરની સાથે ગેસ બોટલ તથા રેગ્‍યુલેટર પરત કરવાનું રહેશે નહિ. પરંતુ રૂબરૂમાં રેગ્‍યુલેટર બતાવી તેના ઉપર દર્શાવેલ નંબરની નોંધણી ડીલર દ્વારા કરવામાં આવશે. ડીલર દ્વારા જે એજન્‍સી માટે ટીટીવી વાઉચર બનેલ હોય તે એજન્‍સીનો સંપર્ક કરી ટીટીવી વાઉચર રજુ કર્યેથી આપને નવું એસ. વી. વાઉચર આપી આપનું જોડાણ ચાલુ કરવામાં આવશે.

- એક શહેર / ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી અન્‍ય શહેર / ગ્રામ્‍ય વિસ્‍તાર ખાતે ગેસ જોડાણ ટ્રાન્‍સફર કરવાનું થાય ત્‍યારે મુળ એજન્‍સી ખાતે ઓરીજીનલ એસ. વી. વાઉચર, સીંગલ / ડબલ બોટલ તથા રેગ્‍યુલેટર જમા કરાવવાનું રહેશે. જેની સામે ડીલર નવું ટ્રાન્‍સફર વાઉચર (ટી.વી.) બનાવીને આપશે. તેમજ બોટલ અને રેગ્‍યુલેટરના નાણાં પરત આપશે. ત્‍યારબાદ જે શહેર/ટાઉન ખાતે ગેસ જોડાણ ટ્રાન્‍સફર કરવાનું ત્‍યાં આવેલ આપના નવા રહેઠાણ સ્‍થળની નજીકની ગેસ એજન્‍સીનો સંપર્ક કરી ટી.વી. વાઉચર તેમજ રહેઠાણના પુરાવા તથા અગાઉની ગેસ એજન્‍સી પાસેથી બોટલ / રેગ્‍યુલેટરની પરત મળેલ ડીપોઝીટની રકમ જમા લઇને ડીલર નવું એસ.વી. વાઉચર આપી આપનું ગેસ જોડાણ ચાલુ કરશે

07/11/2012

-> મારે નવું રાંધણગેસનું કનેક્શન જોઈએ છે તો મારે શું કરવું ?

- નવું રાંધણગેસ કનેકશન મેળવવા માટે આપ આપના રહેઠાણ સ્‍થળથી નજીકમાં આવેલ અગર તો આપના રહેઠાણ સ્‍થળ વિસ્‍તારમાં ગેસ રીફીલ ડીલીવરી કરતાં કોઇપણ ઓઇલ કંપનીના (આઇ.ઓ.સી./બી.પી.સી./એચ.પી.સી.) ડીલરનો સંપર્ક કરી નવા ગેસ જોડાણ મેળવવા માટેનું રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્‍ટ્રેશનના વેઇટીંગ અગ્રતાક્રમ મુજબ આપને ગેસ જોડાણ આપવામાં આવશે.

ડીલર પાસેથી ગેસ જોડાણ મેળવવા માટે રજીસ્‍ટ્રેશન કરાવતી વખતે આપે રહેઠાણ સ્‍થળના પુરાવારૂપે ૧. રેશનકાર્ડ, ર. ઇલેકટ્રીસીટી બીલ, ૩. એલ.આઇ.સી. પોલીસી, પ. મકાન અંગેનો દસ્‍તાવેજ આ કોઇપણ પુરાવામાંથી એક પુરાવો રહેઠાણ સ્‍થળ માટે આપવાનો રહેશે.

આ ઉપરાંત ફોટો આઇ.ડી. પ્રુફ તરીકે પાન કાર્ડ / ડ્રાઇવીંગ લાઇસન્‍સ / પાસપોર્ટ / ઇલેકશન કાર્ડ / કચેરીનું ઓળખપત્ર વિગેરે.

05/11/2012
The all paper cutting of News Paper. They were taken decision.
05/11/2012

The all paper cutting of News Paper. They were taken decision.

Safty Camp LPG Cylinder
15/09/2012

Safty Camp LPG Cylinder

Address

D 13 14 Laxman Nagar Soc L H Road
Surat
395006

Website

Alerts

Be the first to know and let us send you an email when Varachharoad Urban Co. Op. Cre. Soc. Indane Gas Agency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Varachharoad Urban Co. Op. Cre. Soc. Indane Gas Agency:

Share

Category