Krishna Motor Driving Training School

  • Home
  • Krishna Motor Driving Training School
Call Directions Website Contact the business

Krishna Motor Driving Training School We are providing a Complete RTO Services & Driving Training Course which will provide you a road Saf Motor Driving Training School

25/09/2026
આ રક્ષાબંધન પર શીખો કાર ડ્રાઇવિંગ અને મેળવો વધારા ના ફ્રી સેશન !  🎁🚗
26/08/2026

આ રક્ષાબંધન પર શીખો કાર ડ્રાઇવિંગ અને મેળવો વધારા ના ફ્રી સેશન ! 🎁🚗

26/08/2026

મિત્રો ગાડી ચલાવતા આવડવી એ એક માત્ર સ્કિલ નથી,
આજ ના સમય માં એ એક જીવન જરૂરીયાત કૌશલ્ય બની ગયું છે. ✨🚗

Krishna motor driving school
અહીં લર્નર નહીં , કોનફિડેન્ટ ડ્રાઇવર બનાવિએ છીયે.
+91 99135 19977
આજે જ સંપર્ક કરો

02/05/2026

manual કાર માં gear કેવી રીતે પડે ??

Krishna Motor Driving School
અહીં લર્નર નહીં, કોન્ફિડન્ટ ડ્રાઇવર બનાવીએ છીએ.
+91 99135 19977
આજે જ સંપર્ક કરો

28/04/2026

driving કરતા સમયે steering કેવી રીતે પકડવું ?🤔

Krishna Motor Driving School
અહીં લર્નર નહીં, કોન્ફિડન્ટ ડ્રાઇવર બનાવીએ છીએ.
+91 99135 19977
આજે જ સંપર્ક કરો

24/04/2026

આ ૩ ભૂલ કરી તો ગાડી ચોક્કસ અથડાશે! 😨🚗

Krishna Motor Driving School
અહીં લર્નર નહીં, કોન્ફિડન્ટ ડ્રાઈવર બનાવીએ છીએ.
+91 99135 19977
આજે જ સંપર્ક કરો

19/02/2026

🚗 18 વર્ષનો અનુભવ
🚘 7 થી વધુ ટ્રેનિંગ કાર
⚙️ ઓટોમેટિક કાર ઉપલબ્ધ

Krishna Motor Driving School
અહીં લર્નર નહીં, કોન્ફિડન્ટ ડ્રાઈવર બનાવીએ છીએ.
📞 +91 99049 29977
આજે જ સંપર્ક કરો

16/12/2025

સ્પેસ જજમેન્ટ !
હવે ડ્રાઇવિંગને બનાવો પરફેક્ટ !
તમારી કાર ક્યાંથી નીકળશે? ટાયર ક્યાં છે? કેટલી જગ્યાની જરૂર પડશે?
આ તમામ સવાલોનો જવાબ હવે મળશે એક જ સેકન્ડમાં!
"ક્રિષ્ના મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ" ના એક્સપર્ટ ટ્રેનર દ્વારા શીખો આ અનોખી પદ્ધતિ:
સૌથી સરળ રીત : ડેશબોર્ડ પર કરેલા ખાસ માર્કિંગ દ્વારા કારનું ચોક્કસ જજમેન્ટ લો.
ઝીરો એક્સિડન્ટ : ભલે હોય ગમે તેટલી નાની જગ્યા, તમારી કારને ક્યારેય ટચ થવા નહીં દો.
કોન્ફિડન્સ બૂસ્ટ : સાંકડી ગલીઓ, મુશ્કેલ પાર્કિંગ અને ભીડવાળા રસ્તાઓ પર ડર વગર કાર ચલાવો!
વરદાનરૂપ ટ્રીક : નવા શીખનારાઓ માટે જગ્યાનું અનુમાન કરવાની આ સૌથી અસરકારક પદ્ધતિ છે.

-tips

15/12/2025

સુરત ના ધમધમતા રસ્તાઓ પર U-Turn લેવો એટલે આસાન વાત નથી! 🤔
અડધા લોકો તો કન્ફ્યુઝ થઈ જાય છે કે કઈ લાઈનમાંથી વળવું! 🚦
ગભરાશો નહીં! તમારી કૃષ્ણ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ લઈને આવ્યું છે U-Turn લેવાની સૌથી સરળ અને સુરક્ષિત ટ્રીક!
ખોટી જગ્યાએ ન વળશો, દંડથી બચો અને સેફ ડ્રાઇવિંગ કરો.
➡️ જુઓ આ વીડિયો અને બની જાઓ U-Turn ના માસ્ટર!
-tips

12/12/2025

ડ્રાઇવિંગ શીખતા પહેલા આ વિડિયો જોઈ લેજો!
તમારી કારના ડેશબોર્ડ પર દેખાતી આ લાલ, પીળી અને બ્લુ લાઇટ્સ શું કહે છે?🤔 શું તમને ખબર છે કે આ વોર્નિંગ લાઇટ્સને ઇગ્નોર કરવાથી મોટું નુકસાન થઈ શકે છે? 😱
આ લાઇટ્સ તમારા વાહનની સુરક્ષા અને તમારા જીવ માટે ખૂબ જ જરૂરી છે.
આ રીલમાં જાણો:
🔑 ઈમરજન્સી લાઇટ્સ નો સાચો અર્થ.
🛑 કઈ લાઇટ ચાલુ થાય તો તરત જ કાર રોકવી જોઈએ?
✅ તમારી કારની સુરક્ષા કેવી રીતે જાળવવી.
કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ તમને માત્ર કાર ચલાવતા જ નથી શીખવતા, પણ કારના દરેક ઇશારાને સમજતા પણ શીખવે છે!
હમણાં જ જુઓ અને તમારા ડ્રાઇવિંગ જ્ઞાનને અપડેટ કરો!
-tips

Address

1, Sanman Shopping Centre, Yogichowk, Puna-Simada Road, Varachha

395006

Alerts

Be the first to know and let us send you an email when Krishna Motor Driving Training School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Krishna Motor Driving Training School:

Shortcuts

  • Want your business to be the top-listed autos & automotive service?

Share