Bajaj Auto Shree Motors - Surat

Call Directions Website Contact the business

Bajaj Auto Shree Motors - Surat Shree Motors is an authorized dealership of Bajaj Auto’s Commercial Vehicles in Surat.

🏹🌟 This Dussehra, celebrate the victory of hard work, determination, and ambition!Load your dreams, overcome every hurdl...
20/10/2026

🏹🌟 This Dussehra, celebrate the victory of hard work, determination, and ambition!

Load your dreams, overcome every hurdle, and move towards success with the reliable Bajaj WEGO C9012. 🚚💨 More than just a vehicle, it’s your trusted partner in taking your business forward.

Bring home a new beginning with SHREE BAJAJ, Surat, and take your business to the next level! 🚀

📍 Address: Plot No. 18 to 22, Shop No. 1, Nakoda Arcade, J.B. Compound, Opp. Laxminarayan Temple, Udhna, Surat.

📞 Sales: 99256 83100
🔧 Service: 88662 22944

🏹🔥 આ દશેરાએ કરો સફળતાની નવી શરૂઆત! 🔥🏹અસત્ય પર સત્યના વિજયનો તહેવાર, દશેરા! આ શુભ અવસરે તમારા ધંધાને આપો નવી રફ્તાર, આ શુ...
19/10/2026

🏹🔥 આ દશેરાએ કરો સફળતાની નવી શરૂઆત! 🔥🏹

અસત્ય પર સત્યના વિજયનો તહેવાર, દશેરા! આ શુભ અવસરે તમારા ધંધાને આપો નવી રફ્તાર, આ શુભ અવસરે લાવ્યા છીએ દશેરાની ધમાકેદાર ઓફર, તમારી નવી CNG રિક્ષા માટે:

🎉 દશેરા સ્પેશિયલ ઓફર્સ:
💰 ડાઉન પેમેન્ટ માત્ર ₹23,999/-*
🎁 ₹70,000 સુધીની સબસિડી*
📝 બુકિંગ માત્ર ₹501 થી શરૂ!

🤝 બજાજ છે, તો ભરોસો છે! 🤝

👉 શુભ મુહૂર્તમાં આજે જ બુકિંગ કરો! 🚀

📍 Udhna (Surat): પ્લોટ નં-18 થી 22, શોપ નં.1, નાકોડા આર્કેડ, જે.બી. કમ્પાઉન્ડ, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, ઉધના, સુરત
📞 88662 22955

📍 સચિન: 95375 30509
📍 રાંદેર રોડ: 98984 01624
📍 બારડોલી: 88662 229

🛺 ચઢાણ હોય કે ભરેલી સવારી, દમદાર Torque આપે દરેક રસ્તે સાથ! 💥17.66 Nm ના Torque સાથે Bajaj RE દોડે જોશથી અને ખેંચે પૂરી1...
19/10/2026

🛺 ચઢાણ હોય કે ભરેલી સવારી, દમદાર Torque આપે દરેક રસ્તે સાથ! 💥

17.66 Nm ના Torque સાથે Bajaj RE દોડે જોશથી અને ખેંચે પૂરી17.66 Nm ના Torque સાથે Bajaj RE દોડે જોશથી અને ખેંચે પૂરી તાકાતથી. 🔧

જ્યારે રિક્ષામાં હોય શ્રેણીમાં શ્રેષ્ઠ Torque, ત્યારે દરેક ફેરો બને સરળ અને દરેક દિવસ બને વધુ કમાણીવાળો. 💰

📈 વધુ કમાણી | 🐷 વધુ બચત | 🛡️ વધુ ભરોસો | 🚀 વધુ પ્રગતિ

બજાજ છે, તો ભરોસો છે! 💙

📍 Udhna (Surat): પ્લોટ નં-18 થી 22, શોપ નં.1, નાકોડા આર્કેડ, જે.બી. કમ્પાઉન્ડ, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, ઉધના, સુરત
📞 88662 22955

📍 સચિન: 95375 30509
📍 રાંદેર રોડ: 98984 01624
📍 બારડોલી: 88662 22933

🛺 રસ્તા પર દોડે દમદાર, કમાણી કરે જોરદાર! 💥જ્યારે એન્જિનમાં હોય 7.35 kW ની તાકાત, ત્યારે દરેક ફેરો બને વધુ સરળ, દરેક સવાર...
19/10/2026

🛺 રસ્તા પર દોડે દમદાર, કમાણી કરે જોરદાર! 💥

જ્યારે એન્જિનમાં હોય 7.35 kW ની તાકાત, ત્યારે દરેક ફેરો બને વધુ સરળ, દરેક સવારી બને વધુ ઝડપી અને દરેક દિવસ બને વધુ ફાયદાકારક. 🚀

તમારી રિક્ષા ચાલે જોશથી, તમારી કમાણી વધે દિન-પ્રતિદિન! 💰

⚡ સૌથી દમદાર Power
⚡ શ્રેણીમાં શ્રેષ્ઠ
⚡ Bajaj RE, ભરોસાનું બીજું નામ

વધુ કમાણી 📈 વધુ બચત 🐷 વધુ ભરોસો 🛡️ વધુ પ્રગતિ 🚀

બજાજ છે, તો ભરોસો છે! 💙

📍 Udhna (Surat): પ્લોટ નં-18 થી 22, શોપ નં.1, નાકોડા આર્કેડ, જે.બી. કમ્પાઉન્ડ, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, ઉધના, સુરત
📞 88662 22955

📍 સચિન: 95375 30509
📍 રાંદેર રોડ: 98984 01624
📍 બારડોલી: 88662 22933

શક્તિશાળી ચેસિસ, દમદાર પરફોર્મન્સ અને વર્ષોનો ભરોસો! 🛺💪Bajaj RE CNG સાથે મેળવો વધુ કમાણી, વધુ બચત અને વધુ પ્રગતિનો વિશ્વ...
16/10/2026

શક્તિશાળી ચેસિસ, દમદાર પરફોર્મન્સ અને વર્ષોનો ભરોસો! 🛺💪

Bajaj RE CNG સાથે મેળવો વધુ કમાણી, વધુ બચત અને વધુ પ્રગતિનો વિશ્વાસ.

દરેક સફર બને સરળ અને દરેક દિવસ ધંધાની નવી સફળતા તરફ આગળ વધે, કારણ કે તમારા વ્યવસાયની પ્રગતિ માટે ભરોસો પણ મજબૂત હોવો જોઈએ! 💚💛

બજાજ છે, તો ભરોસો છે! ❤️

📍 Udhna (Surat): પ્લોટ નં-18 થી 22, શોપ નં.1, નાકોડા આર્કેડ, જે.બી. કમ્પાઉન્ડ, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, ઉધના, સુરત
📞 88662 22955

📍 સચિન: 95375 30509
📍 રાંદેર રોડ: 98984 01624
📍 બારડોલી: 88662 22933

💪 સૌથી દમદાર એન્જિન, ધંધાને આપે નવી રફ્તાર! 🛺🔥236.2 CC એન્જિન અને 15% વધુ પાવર સાથે Bajaj RE આપે દમદાર પરફોર્મન્સ, જેથી ...
15/10/2026

💪 સૌથી દમદાર એન્જિન, ધંધાને આપે નવી રફ્તાર! 🛺🔥

236.2 CC એન્જિન અને 15% વધુ પાવર સાથે Bajaj RE આપે દમદાર પરફોર્મન્સ, જેથી દરેક સફર બને વધુ વિશ્વસનીય અને ધંધાની પ્રગતિને મળે નવી ગતિ. 🚀

વધુ પાવર, વધુ કમાણી અને વધુ ભરોસો — કારણ કે બજાજ છે, તો ભરોસો છે! 💙💚

📍 Udhna (Surat): પ્લોટ નં-18 થી 22, શોપ નં.1, નાકોડા આર્કેડ, જે.બી. કમ્પાઉન્ડ, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, ઉધના, સુરત
📞 88662 22955

📍 સચિન: 95375 30509
📍 રાંદેર રોડ: 98984 01624
📍 બારડોલી: 88662 22933

15/10/2026

નવરાત્રી એટલે નવી આશા, નવા સપનાઓ અને કંઈક નવું શરૂ કરવાનો ઉત્સાહ! 🌸✨

🪔🙏આ નવરાત્રી તમારા સપનાઓને આપો નવી દિશા અને તમારી મહેનતને આપો પ્રગતિની નવી રફ્તાર. 🚀

જીવનમાં આગળ વધવાનું હોય કે પોતાના વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જવાનો હોય, તો શરૂઆત કરો વિશ્વાસ અને ભરોસા સાથે. તમારા સપનાઓની નવી સફર માટે આજે જ મુલાકાત લો તમારા નજીકના Bajaj Showroomની.

આ નવરાત્રી, નવા સપનાઓ સાથે નવી શરૂઆત કરો Bajaj સાથે! ❤️

કારણ કે… બજાજ છે તો ભરોસો છે! 🙏

📞 Sachin: 95375 30509 | 95372 30509
📞 Rander Road: 98984 01624
📞 Bardoli: 88662 22933 | 93765 07244

⏱️ તમારો સમય એટલે તમારી કમાણી!રિક્ષા સર્વિસ માટે રાહ જોવી પડે, એટલે દિવસની કમાણી અટકે. શું તમે પણ આ અનુભવ્યું છે? 🤔Sabar...
13/10/2026

⏱️ તમારો સમય એટલે તમારી કમાણી!

રિક્ષા સર્વિસ માટે રાહ જોવી પડે, એટલે દિવસની કમાણી અટકે. શું તમે પણ આ અનુભવ્યું છે? 🤔

Sabar Bajaj Service Centre પર મળશે ઝડપી અને ભરોસાપાત્ર સર્વિસ, જેથી તમે વધુ સમય રસ્તા પર રહી શકો અને વધુ કમાણી કરી શકો. 🛺✨

✅ વધુ કમાણી ✅ વધુ બચત ✅ વધુ ભરોસો ✅ વધુ પ્રગતિ

Bajaj છે, તો ભરોસો છે! 💙

📍 Udhna (Surat): પ્લોટ નં-56, ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ, બી-ટાઈપ ઇન્ડસ્ટ્રિયલ પ્લોટ, ઉધના, સુરત
📞 88662 22944

📍 સચિન: 95372 30509
📍 રાંદેર રોડ: 98984 01624
📍 બારડોલી: 93765 07244

12/10/2026

આ નવરાત્રિ કરો નવી શરૂઆત, તમારા ધંધાને આપો પ્રગતિની નવી રફ્તાર! 🪔✨

તમારી જૂની રિક્શાના બેસ્ટ અને ટ્રાન્સપરન્ટ એક્સચેન્જ સાથે હવે ઘરે લાવો નવી Bajaj RE! 🛺🎉

💰 માત્ર ₹23,999 ના ડાઉન પેમેન્ટથી નવી શરૂઆત કરો.
🎊 માત્ર ₹501 થી બુકિંગ શરૂ.
🏆 મેળવો ₹70,000 સુધીની સરકારી સબસિડી.

આ નવરાત્રિની ખાસ ઑફરનો લાભ લેવા આજે જ તમારા નજીકના Bajaj શોરૂમની મુલાકાત લો અને તમારા સપનાંને આપો નવી ઉડાન! 🙏

તમારી મહેનતનો સાથી, તમારા વિશ્વાસનું નામ — Bajaj RE ❤️

📍 આજે જ મુલાકાત લો Shree Bajaj ના શોરૂમ પર!

બજાજ છે તો ભરોસો છે! 💙

📞 Sachin: 95375 30509 | 95372 30509
📞 Rander Road: 98984 01624
📞 Bardoli: 88662 22933 | 93765 07244

બજાજ પરિવાર દ્વારા આપ સૌને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.વધુ માહિતી માટે આજે જ બજાજ ઓટો, શ્રી મોટર્સ - સુરતનો સંપર્ક કરો....
11/10/2026

બજાજ પરિવાર દ્વારા આપ સૌને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.

વધુ માહિતી માટે આજે જ બજાજ ઓટો, શ્રી મોટર્સ - સુરતનો સંપર્ક કરો.
Call - 99096 48356
WhatsApp - https://wa.link/903rlj

Address

27B, Plot No. 56, Road, No. 3 Near G E B Office, Udhyog Nagar, Udhna
Surat
394210

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Telephone

+919909648356

Alerts

Be the first to know and let us send you an email when Bajaj Auto Shree Motors - Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bajaj Auto Shree Motors - Surat:

Shortcuts

Share