Jai Ganesh Toyota-Rajkot

Jai Ganesh Toyota-Rajkot Jai Ganesh Toyota believes in "Customer First"
We always believe in the highest customer satisfaction for sales & service.

To the spirit that keeps us moving forward, today and always. Happy Independence Day.​​📞 જય ગણેશ ટોયોટા : 𝟗𝟕𝟔𝟗𝟓 𝟕𝟕𝟎𝟎𝟎📍 ર...
15/08/2026

To the spirit that keeps us moving forward, today and always. Happy Independence Day.​​

📞 જય ગણેશ ટોયોટા : 𝟗𝟕𝟔𝟗𝟓 𝟕𝟕𝟎𝟎𝟎
📍 રાજકોટ, જસદણ, ગોંડલ, જેતપુર

14/08/2026

✨ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નવી શરૂઆત કરો,
𝐓𝐨𝐲𝐨𝐭𝐚 ના ભરોસા સાથે! 🕉️🚗
આ પવિત્ર શ્રાવણ માસમાં તમારી મનપસંદ ટોયોટા કાર ઘેર લાવો અને મેળવો ભરોસો, બચત અને શાનદાર માઇલેજ સાથે અદભુત ડિસ્કાઉન્ટ ઑફર્સ!
🔥 શ્રાવણ સ્પેશિયલ ઑફર્સ:
🚘 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐆𝐥𝐚𝐧𝐳𝐚: ₹𝟖𝟓,𝟎𝟎𝟎* સુધીનો ફાયદો
🚘 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐓𝐚𝐢𝐬𝐨𝐫: ₹𝟑𝟕,𝟎𝟎𝟎* સુધીનો ફાયદો
🚘 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐇𝐲𝐫𝐲𝐝𝐞𝐫: ₹𝟏,𝟔𝟓,𝟎𝟎𝟎* સુધીનો ફાયદો
🚘 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐑𝐮𝐦𝐢𝐨𝐧 (𝟕-𝐒𝐞𝐚𝐭𝐞𝐫): ₹𝟏,𝟎𝟕,𝟎𝟎𝟎* સુધીનો ફાયદો
📍 અમારો સંપર્ક કરો / શોરૂમ વિઝિટ કરો:
📞 જય ગણેશ ટોયોટા : 𝟗𝟕𝟔𝟗𝟓 𝟕𝟕𝟎𝟎𝟎
📍 રાજકોટ | જસદણ | ગોંડલ | જેતપુર

✨ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં તમારા ઘરે લાવો નવી શાન - 𝐓𝐡𝐞 𝐂𝐨𝐨𝐥 𝐍𝐞𝐰 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐆𝐥𝐚𝐧𝐳𝐚! 🚗💨આ પવિત્ર તહેવારોમાં મેળવો આકર્ષક ક...
14/08/2026

✨ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં તમારા ઘરે લાવો નવી શાન -
𝐓𝐡𝐞 𝐂𝐨𝐨𝐥 𝐍𝐞𝐰 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐆𝐥𝐚𝐧𝐳𝐚! 🚗💨
આ પવિત્ર તહેવારોમાં મેળવો આકર્ષક કિંમત અને ઉત્તમ માઇલેજનો શ્રેષ્ઠ સમન્વય:
🔹 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐆𝐥𝐚𝐧𝐳𝐚 𝐄𝐌𝐓
ઓન-રોડ કિંમત: ₹6.55 લાખ*
પેટ્રોલ માઇલેજ: 22.94 𝐤𝐦/𝐥*
🔹 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐆𝐥𝐚𝐧𝐳𝐚 𝐒-𝐂𝐍𝐆
ઓન-રોડ કિંમત: ₹8.51લાખ*
𝐂𝐍𝐆 માઇલેજ: 30.61 𝐤𝐦/𝐤𝐠*
વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઇવ બુક કરવા માટે આજે જ સંપર્ક કરો:
📞 જય ગણેશ ટોયોટા : 𝟗𝟕𝟔𝟗𝟓 𝟕𝟕𝟎𝟎𝟎
📍 રાજકોટ | જસદણ | ગોંડલ | જેતપુર

ઇન્ડિયા હૈ હાઇબ્રિડ, હાઇબ્રિડ હૈ ટોયોટા!ભારતનો સૌથી વિશ્વસનીય હાઇબ્રિડ બ્રાન્ડ – 𝐓𝐨𝐲𝐨𝐭𝐚.ભવિષ્યની ડ્રાઇવિંગ ટેકનોલોજી: સે...
12/08/2026

ઇન્ડિયા હૈ હાઇબ્રિડ, હાઇબ્રિડ હૈ ટોયોટા!
ભારતનો સૌથી વિશ્વસનીય હાઇબ્રિડ બ્રાન્ડ – 𝐓𝐨𝐲𝐨𝐭𝐚.
ભવિષ્યની ડ્રાઇવિંગ ટેકનોલોજી: સેલ્ફ-ચાર્જિંગ હાઇબ્રિડ ઈલેક્ટ્રિક વાહનો.
ભારત ચાલે છે પર્યાવરણને અનુકૂળ અને આધુનિક હાઇબ્રિડ ટેકનોલોજી તરફ!
જય ગણેશ ટોયોટા સાથે પસંદ કરો તમારી મનપસંદ ટોયોટા હાઇબ્રિડ કાર અને મેળવો સ્માર્ટ ડ્રાઇવનો અનુભવ.
🔹 𝟑𝟎 વર્ષની હાઇબ્રિડ લિગસી
🔹 ભારતમાં 𝟏𝟎 માંથી 𝟖 હાઇબ્રિડ કાર ટોયોટાની છે
🔹 𝟑 લાખથી વધુ ખુશ ગ્રાહકો
🔹 𝟖 વર્ષની હાઇબ્રિડ બેટરી વોરંટી
આજે જ નજીકના શૉરૂમની મુલાકાત લો અથવા ટેસ્ટ ડ્રાઇવ બુક કરો!
,
📞 જય ગણેશ ટોયોટા : 𝟗𝟕𝟔𝟗𝟓 𝟕𝟕𝟎𝟎𝟎
📍 રાજકોટ, જસદણ, ગોંડલ, જેતપુર

આ સ્વતંત્રતા દિવસે અનુભવો ઉત્કૃષ્ટ લક્ઝરી અને અત્યાધુનિક હાઇબ્રિડ ટેકનોલોજીનો અનોખો સમન્વય. નવી 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐂𝐚𝐦𝐫𝐲 સાથે મેળવો ...
12/08/2026

આ સ્વતંત્રતા દિવસે અનુભવો ઉત્કૃષ્ટ લક્ઝરી અને અત્યાધુનિક હાઇબ્રિડ ટેકનોલોજીનો અનોખો સમન્વય. નવી 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐂𝐚𝐦𝐫𝐲 સાથે મેળવો આકર્ષક ડિઝાઇન, શાનદાર પર્ફોર્મન્સ અને
પાવરફુલ ડ્રાઇવિંગ અનુભવ.
✨ ખાસ ઑફર: ₹𝟐,𝟐𝟒,𝟎𝟎𝟎* સુધીના લાભો મેળવો!
ઈન્ટેલિજન્ટ લક્ઝરી અને આઝાદીનો અદભુત સંગમ!
દરેક નજરે રોયલ લુક – નવી 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐂𝐚𝐦𝐫𝐲.
📞 જય ગણેશ ટોયોટા : 𝟗𝟕𝟔𝟗𝟓 𝟕𝟕𝟎𝟎𝟎
📍 રાજકોટ, જસદણ, ગોંડલ, જેતપુર

💙 𝐒𝐔𝐕 સ્ટાઇલિંગ માટે 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐈𝐧𝐧𝐨𝐯𝐚 𝐇𝐲𝐜𝐫𝐨𝐬𝐬 શાનદાર લુક. દમદાર સફર.💰 સૌથી ઓછો વ્યાજ દર માત્ર 𝟕.𝟔𝟓*% થીધ ઓલ ન્યૂ ઇનોવા હાઇક...
11/08/2026

💙 𝐒𝐔𝐕 સ્ટાઇલિંગ માટે 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐈𝐧𝐧𝐨𝐯𝐚 𝐇𝐲𝐜𝐫𝐨𝐬𝐬
શાનદાર લુક. દમદાર સફર.
💰 સૌથી ઓછો વ્યાજ દર માત્ર 𝟕.𝟔𝟓*% થી
ધ ઓલ ન્યૂ ઇનોવા હાઇક્રોસ
🔥 𝐒𝐞𝐥𝐟-𝐂𝐡𝐚𝐫𝐠𝐢𝐧𝐠 𝐇𝐲𝐛𝐫𝐢𝐝 𝐄𝐥𝐞𝐜𝐭𝐫𝐢𝐜 𝐕𝐞𝐡𝐢𝐜𝐥𝐞
ગ્લેમરસ. મજબૂત. શાનદાર.
📞 જય ગણેશ ટોયોટા : 𝟗𝟕𝟔𝟗𝟓 𝟕𝟕𝟎𝟎𝟎
રાજકોટ | જસદણ | ગોંડલ | જેતપુર

ઇન્ડિયા હે હાયબ્રીડ | હાઈબ્રિડ હે ટોયોટા સરહદના રક્ષકોને વંદન, સ્વતંત્રતાના અમર વીરોને સલામ !15મી ઓગસ્ટે વીરોની શૌર્યગાથ...
11/08/2026

ઇન્ડિયા હે હાયબ્રીડ | હાઈબ્રિડ હે ટોયોટા
સરહદના રક્ષકોને વંદન, સ્વતંત્રતાના અમર વીરોને સલામ !
15મી ઓગસ્ટે વીરોની શૌર્યગાથાને યાદ કરીએ,
આઝાદીના પર્વને હાયબ્રીડમય અંદાજમાં ઉજવીએ!
𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐇𝐘𝐑𝐘𝐃𝐄𝐑 વસાવી દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ
₹𝟏,𝟔𝟓,𝟎𝟎𝟎* સુધીનો ફાયદો
⛽ પેટ્રોલ માઈલેજ - 𝟐𝟏.𝟏𝟏 𝐊𝐌/𝐋*
⚡ હાઈબ્રિડ માઈલેજ - 𝟐𝟕.𝟗𝟕 𝐊𝐌/𝐋*
🌿 𝐂𝐍𝐆 માઈલેજ - 𝟐𝟔.𝟔 𝐊𝐌/𝐊𝐆*
📞 જય ગણેશ ટોયોટા : 𝟗𝟕𝟔𝟗𝟓 𝟕𝟕𝟎𝟎𝟎
રાજકોટ | જસદણ | ગોંડલ | જેતપુર

08/08/2026

અભિનંદન અને ટોયોટા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે! 🎉🚘
તમારી મુસાફરી ફક્ત નવી TOYOTA કાર ખરીદવાથી પૂરી નથી થતી,
સર્વિસમાં પણ જય ગણેશ ટોયોટા હંમેશા તમારી સાથે છે.
✨ અમારી વિશેષ સેવાઓ :
🛠️ વર્લ્ડ-ક્લાસ સર્વિસ સેન્ટર અને તાલીમબદ્ધ ટેકનિશિયન્સ
👍 જેન્યુઈન ટોયોટા સ્પેરપાર્ટ્સ અને કેર
🏠 ઘરબેઠા પિક-અપ અને ડ્રોપ સર્વિસની સુવિધા
📍 રાજકોટના અમારા લોકેશનની મુલાકાત લો :
🔹 ન્યૂ રિંગ રોડ, મોમેન્ટ્સ પાર્ટી પ્લોટ સામે, કટારીયા ચોકડી નજીક, રાજકોટ
🔹 ૧૫૦ ફીટ રિંગ રોડ, શીતલ પાર્ક બસ સ્ટોપ સામે, રાજકોટ
📞 જય ગણેશ ટોયોટા : 𝟗𝟕𝟔𝟗𝟓 𝟒𝟒𝟎𝟎𝟎
રાજકોટ | ગોંડલ | જેતપુર | જસદણ

Jai Ganesh Toyota તરફથીઆ તહેવારોની સિઝનને બનાવો વધુ Awesome! ✨𝑻𝒉𝒆 𝑲𝒊𝒏𝒈 𝒐𝒇 𝑺𝑼𝑽𝒔 સાથે! 👑🚙🔥 𝐀𝐋𝐋 𝐍𝐄𝐖 𝐓𝐎𝐘𝐎𝐓𝐀 𝐋𝐀𝐍𝐃 𝐂𝐑𝐔𝐈𝐒𝐄𝐑શક્ત...
08/08/2026

Jai Ganesh Toyota તરફથી
આ તહેવારોની સિઝનને બનાવો વધુ Awesome! ✨
𝑻𝒉𝒆 𝑲𝒊𝒏𝒈 𝒐𝒇 𝑺𝑼𝑽𝒔 સાથે! 👑🚙
🔥 𝐀𝐋𝐋 𝐍𝐄𝐖 𝐓𝐎𝐘𝐎𝐓𝐀 𝐋𝐀𝐍𝐃 𝐂𝐑𝐔𝐈𝐒𝐄𝐑
શક્તિ • સ્ટાઇલ • લક્ઝરી • અદમ્ય સાહસ
🏆 70 વર્ષનો વારસો
💰 માત્ર 6.99% વ્યાજદર* પર
તમારી મનપસંદ Toyota ઘરે લાવવાની સુવર્ણ તક!
𝐋𝐀𝐍𝐃 𝐂𝐑𝐔𝐈𝐒𝐄𝐑
Conquer. Unbeatable. Awesome.
તમારી દરેક સફરને બનાવો વધુ શાનદાર! ✨
📞 જય ગણેશ ટોયોટા : 𝟗𝟕𝟔𝟗𝟓 𝟕𝟕𝟎𝟎𝟎
રાજકોટ | ગોંડલ | જેતપુર | જસદણ

🌿 આ શ્રાવણે કરો સ્માર્ટ પસંદગી – 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐂𝐍𝐆 સાથે દરેક સફર બને લાભદાયી !શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં 🚘 𝐓𝐨𝐲𝐨𝐭𝐚ની વિશ્વસનીય...
08/08/2026

🌿 આ શ્રાવણે કરો સ્માર્ટ પસંદગી – 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐂𝐍𝐆 સાથે દરેક સફર બને લાભદાયી !
શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં 🚘 𝐓𝐨𝐲𝐨𝐭𝐚ની વિશ્વસનીયતા સાથે 𝐂𝐍𝐆નો
સ્માર્ટ વિકલ્પ પસંદ કરો !
🚗 𝐆𝐥𝐚𝐧𝐳𝐚 𝐂𝐍𝐆
₹𝟖𝟓,𝟎𝟎𝟎* સુધીનો ફાયદો
✅ 30.61 કિમી/કિલો* માઇલેજ
🚙 𝐓𝐚𝐢𝐬𝐨𝐫 𝐂𝐍𝐆
₹𝟑𝟕,𝟎𝟎𝟎* સુધીનો ફાયદો
✅ 28.5 કિમી/કિલો* માઇલેજ
🚘 𝐑𝐮𝐦𝐢𝐨𝐧 𝐂𝐍𝐆
₹𝟏,𝟎𝟕,𝟎𝟎𝟎* સુધીનો ફાયદો
✅ 26.11 કિમી/કિલો* માઇલેજ
🚙 𝐇𝐲𝐫𝐲𝐝𝐞𝐫 𝐂𝐍𝐆
₹𝟏,𝟔𝟓,𝟎𝟎𝟎* સુધીનો ફાયદો
✅ 26.60 કિમી/લિ* માઇલેજ
✨ શા માટે 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐂𝐍𝐆 ?
✅ વધુ માઈલેજ
✅ ઓછો ઇંધણ ખર્ચ
✅ વિશ્વસનીય પરફોર્મન્સ
✅ Toyotaની ગુણવત્તાની ખાતરી
📍 𝐉𝐚𝐢 𝐆𝐚𝐧𝐞𝐬𝐡 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 : 𝟗𝟕𝟔𝟗𝟓 𝟕𝟕𝟎𝟎𝟎
રાજકોટ | ગોંડલ | જેતપુર | જસદણ

Address

Jai Ganesh Toyota, 150 Feet Ring Road, Near Gujarat Gas Office, Opposite Raiya Telephone Exchange
Rajkot
360007

Opening Hours

Monday 9:30am - 7:30pm
Tuesday 9:30am - 7:30pm
Wednesday 9:30am - 7:30pm
Thursday 9:30am - 7:30pm
Friday 9:30am - 7:30pm
Saturday 9:30am - 7:30pm
Sunday 9:30am - 7:30pm

Alerts

Be the first to know and let us send you an email when Jai Ganesh Toyota-Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jai Ganesh Toyota-Rajkot:

Shortcuts

Share

Category