17/12/2024
*મિત્રો આપડા સહુનાં ફાયદાની વાત મૂકવા આ ગૃપ માં પોસ્ટ મૂકું છું સહુ નાં ભલા માં આપડું ભલું છે ! આ યુગતી આ ગૃપ માં મેં પોસ્ટ મૂકી તે બદલ મને માફ કરશો આપ સર્વેના સાથ સહકાર ની અપેક્ષા રાખું છું*
*મિત્રો નજીકનાં જ ભવિષ્યમાં આપડે એક બીજા થી ડિજિટલ મીડિયા વગેરે,,,નાં માધ્યમ થી પરિચિત થયાં ! સર્વેને ઝપાટા સર્વિસ ઓનર શ્રી મહેન્દ્રભાઈ થાનકી પોરબંદર થી નાં નમસ્કાર સાથે શુભેચ્છા ને વડીલો ને દંડવત્ પ્રણામ 🌹🙏*
*મિત્રો સૌ પ્રથમ તો તમે તમારા પરિવાર ને ચલાવવા પોતાનો આ બિઝનેસ ચલાવતા હસો ! ને ત્યાર બાદ તમે તમારાં પોતાનાં બિઝનેસ ને આજનાં ડિજિટલ સમય સાથે વધુ ગ્રોથ કરવા ઇચ્છતા હસો !? આવા દરેક કારીગર મિકેનિક મિત્રો તમારાં સાથ સહકાર થી અમારી આ ઝપાટા સર્વિસ દરેક રાજ્ય,જીલ્લા,તાલુકો, શહેર,ગામ,ગ્રામ્ય વિસ્તાર,વગેરે માં શરૂ કરવા માંગીએ છીએ જે માટે અમારું આ👉 https://www.facebook.com/profile.php?id=100069060781878&mibextid=ZbWKwL, 👆fb પેજ છે તેની 🔗 લિંક પર ક્લીક કરી તમો જોડાઈ ને મારો સંપર્ક જરૂર કરશો ને આપડે બધા ને અનુકૂળ રહે તેવા સમયે લાઈવ ચર્ચા કરીએ જેથી આ બહુ જૂની કહેવત સાર્થક થાય,સહુનાં ભલા માં આપડું ભલું છે*
*ટાઈમ ઇઝ મની ! આપની પાસે જે કામ કરાવાનો સમય નથી ! તેજ કામ માટે અમો અમારો સમય ખર્ચી તેને રૂપિયા નાં સ્વરૂપે તેનું વળતર લઈએ છીએ,*
*નીચે મુજબની યાદી માંથી આપ શું શું કરી શકો છો !? તે કારીગર મિત્ર મને મારા WhaatsAap : 9727708740 પર તમારા વિચારો જરૂર રિપ્લાય આપવા નમ્ર વિનંતી*
*મિત્રો સહુ પ્રથમ તો તમે વર્ષો થી આ ટુ વ્હીલર ની લાઈન માં છો ને સાથે તમારો બિઝનેસ વધુ ગ્રોથ કેમ કરે તેવા પ્રયત્નો માં મંડિયા હમેશા રહેતા હસો ! માટે આ આજનાં *Bs.6 મોડેલ ડિજિટલ યુગ" માં મારો આ એક પ્રથમ પ્રયાસ છે ! હું આશા રાખું કે આપ મિત્રો વડીલો આપડી રોજી રોટી આપડા ગ્રાહક પર નિર્ભર છે,તો ગ્રાહકને વધુમાં વધુ ને સારામાં સારી સર્વિસ આપી તેમનો વધુમાં વધુ આત્મ સંતોષ કેમ આપી શકીએ !? તે માટે આ મારો કોન્સેપ્ટ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું,અને એવું જરૂરી પણ નથી કે આપ સહુ સહમત જ થાઓ ! આમાં પણ કોઈ ક્ષતિ હસેજ ! પણ મને પૂર્ણ વિશ્વાસ છે કે આપનાં આ નાના કારીગર મિત્ર ને સાથ સહકાર,શુભેચ્છા આપી નિરાશ તો નહીં જ કરો !*
*આવશ્યક યાદી*
*1,છુટક,પરચુરણ / કટકે કટકે / કાયમી કામ કરનાર કારીગર / (હેલ્પર),*
*2,મોપેડ લુના/સુવેગા,હીરો પેંથર,સ્ફુટી,પ્લેઝર, બજાજ વગેરે નું કામ કરનાર,*
*3,સ્કુટર એકટીવા, જયુપીટર,ઍક્સેસ,નું કામ કરનાર,*
*4,સાદી બાઇક,બુલેટ, રાજદૂત,જાવા,યામાહા,,, નું કામ કરનાર,*
*5,દરેક પ્રકારનાં સ્પોર્ટ બાઈકથી લઈ બુલેટ, જાવા,KTM,વગેરે ,*
*6,દરેક સ્કુટર/બાઇક જનરલ એન્જીન કામ કરનાર,*
*7,માત્ર જનરલ કામજ કરનાર (ખોલ ફિટિંગ)*
*8,માત્ર સ્પ્રે કલરજ કરનાર કારીગર (હેલ્પર)*
*8,માત્ર વોસીંગ કામજ કરનાર ( સ્કુટર/બાઇક તથા ફોર વિલર),*
*9,ગેરેજ/એજન્સીઓના માલિકને માણસો/સ્ટાફ ની જરૂરિયાત હોઈ,કોઈ પણ સ્કુટર/બાઈક માસ્ટર,*
*10,કોઈ પણ કામ માં જરૂર પડે તેવા કારીગર,માણસો, હેલ્પર,વગેરે,,,*
*11,લે/વેચ કરનાર માત્ર કમિશન થી (સ્કુટર/બાઇક તથા ફોર વિલ)*
*12,જે ગેરેજમાં વધુકામ રહેતું હોઈ તો અમોને મોકલી આપવું,કામ જોતું પણ હોઈ તો પણ અમો મોકલિસું,(અગાવથી જાણ કરી એપોઈટમેન્ટ લઈ લેવી)*
*13,વર્કશોપ લોકેશન તેનો કાર્પેટ એરિયા/ચલાવવા/ભાડા/માલિકી પેઠે/વાપરવા આપવું/લેવું હોઈ,*
*14,પાનાં પકડ,સ્પેસ્યલ ટુલ,કમ્પ્રેસર,વોસીંગ પમ્પ,બાઇક લિફ્ટ,કોઈ ને લેવા/વેચવા હોઈ,*
*15,ઉંમર 18 ઓછામાં ઓછી હોવી જોઈએ*
*16,વાર તહેવાર વગેરે પર સમય મરીયાદા (12/24 કલાક)/ ગમે ત્યારે હાજર*
*17,સ્કુટર/બાઇક ફોરવ્હીલર પંચર રીપેરીંગ,*
*18,સર્વિસ વાહન પોતાની માલિકી નું છે કે નહીં ?*
*19,સ્કુટર/બાઇક ટવોઇંગ કરી લાવનાર,*
*20,એક કારીગર / ટેકનીશ્યન દરરોજ ની કેટલી ગાડી જનરલ ફૂલ સર્વિસિંગ માંથી કાઢી શકે ?*
*21,તાત્કાલિક કાર/સ્કુટર,બાઈક વોસીંગ વગેરે*
*24 કલાક કામ કરનાર ?*
*22,એક્સ્ટ્રા કામોની યાદી*
*તમે ભંગાર તથા ઓઇલ કેને કેટલા માં આપો છો ?*
*વેલ્ડીંગ,બોડીકામ,લેથકામ,કલરકામ વગેરે ક્યાં કેને આપો છો ?*
*ઓઇલ,બેટરી,ટાયર,સ્પેર પાર્ટ - એજન્સી/દુકાન - લોકલ કે બહારગામ કોની પાસે કેટલા ટકા બાદ કરાવી લો છો ?*
*દરેક ગેરેજે કોઈ પણ વાહન સ્પેરપાર્ટ નાં વાકે ધૂળ ખાતું હોય ! દરેક ટુ વ્હીલર ની એજન્સીઓ માં સ્પેરપાર્ટ ની સોર્ટેજ ની વ્યવસ્થિત વ્યવસ્થા ખાસ કરવી,*
*જે કારીગર પોતાના વિચાર,આવડત,અનુભવ થી કોઈ સ્કુટર,બાઈક કંઇક અલગથી મોડી ફાઇડ,,, કરવા ઇચ્છતા હોય તેમને અમો તક આપીશું,*
*વાહન લે/વહેંચ પોતે સ્ટોકમાં રાખે છે કે માત્ર કમીશન થી કામ કરે છે ?*
*કોઈ ગ્રાહક જેતે ગરેજે કામ કરાવવા આવે,ને ત્યારે તે કારીગર ફ્રી ન હોય,તો તેઓ બીજા ગેરેજે કામ કરાવવા સજેસ કરે,અર્જન્ટ કામ પણ !,*
*એવરેજ પ્રોબ્લેમ માટે ખાસ તમારા વિસ્તાર નાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ/ડીઝલ ની ડેન્સિટી ચેક કરો છો !? (ગ્રાહક નાં હિતમાં એવરેજ)*
*23,વાર,તહેવાર,કોઈ પણ ટાઈમે સ્પેરપાર્ટ,કલર, ચીપિયો થ્રુ,ટાંકી,,,વેલડીંગ,જંપ ભરાવવા,પંચર,લેથકામ, ભંગાર બજાર,પાના પકડ ટૂલ સ્ટોર વગેરે અર્જન્ટ કામ કરી આપનાર નાં નામ સરનામું ફોન નંબર ની યાદી નોંધ જરૂર કરાવવી,*
*25,સ્કુટર/બાઈક કામ પેન્ડિંગ/ઓકે થયેલ માટે પાર્કિંગ વગેરે માટે બંધ/પેક સેડ માપ સાઈઝ મુજબ માહિતી નોંધણી,*
*ઝપાટા સર્વિસ*
*શ્રી મહેન્દ્રભાઈ થાનકી મો.9727708740/6355250504.છાંયા પોરબંદર*
https://showroom.dotpe.in/zapataservices
https://kutumb.app/s-p-d-t-v-a-a?ref=A2XPY&screen=id_card_section
https://www.facebook.com/groups/717041775000270/?ref=share
https://youtube.com/channel/UCzciCyVQtHEh0S__9AEU-8
https://www.instagram.com/reel/CbwckKWqBsi/?igshid=YmMyMTA2M2Y=
*આપ પણ આપનાં કાર્ય ક્ષેત્ર ની દેરક માહિતી ઓ થી મને વાકેફ જરૂર કરશો તેવી આપને નમ્ર વિનંતી 🛵🏍️🚩✊*
*👆ઉપર જણાવેલ વિષયો માટે આગેવાનોની Online મીટીંગ નું જે આયોજન કરવાનું છે, એનાં ટેસ્ટના ભાગરૂપે આ ગૃપમાં એક ટેસ્ટિંગ ગૃપ મીટિંગ કરવા માંગુ છું,આપ બધા સહમત હોવ તો અનુમતિ આપજો,જેથી ટેસ્ટિંગ કરી શકાય...!*
*શ્રી મહેન્દ્રભાઈ શાંતિલાલ થાનકી મો.9727708740🙏🙏*
Car hire