15/08/2026
🇮🇳 Happy Independence Day! 🇮🇳
આઝાદી માત્ર આપણો અધિકાર નથી,
આપણી જવાબદારી પણ છે. ❤️
આ સ્વતંત્રતા દિવસ પર દેશની પ્રગતિમાં આપણો નાનો ફાળો આપીએ —
સુરક્ષિત વાહન ચલાવીએ, નિયમોનું પાલન કરીએ અને આપણા રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવીએ. 🚗🏍️
ચાલો, ગર્વથી કહીએ —
Proud to be Indian. 🇮🇳
Proud to serve India. ❤️
✨ 15th August – Happy Independence Day ✨
Jai Hind! 🇮🇳🙏
MistryAutoGarage Jamnagar