07/02/2026
જામજોધપુર પંથકના ખેડૂત સભાસદો માટે ગૌરવપૂર્ણ સમાચાર!
શ્રી જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. દ્વારા સભાસદોના હિતમાં એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળીના ૭૦ વર્ષ સુધી ના દરેક પાત્ર સભાસદને હવે મળશે રૂ. ૧૦ લાખનું અકસ્માત વીમા સુરક્ષા કવચ!