Everest Autowings

Everest Autowings Bikes Hero is an authorized Hero two-wheeler dealership located in Gondal, Gujarat Hero MotoCorp Dealership

👫 ભાઈ-બહેનના આ પવિત્ર બંધનને બનાવો વધુ યાદગાર!🛵 આ રક્ષાબંધન ઉપર 𝐇𝐄𝐑𝐎 𝐃𝐞𝐬𝐭𝐢𝐧𝐢 𝟏𝟏𝟎 અને 𝟏𝟐𝟓 ઉપર 𝟏𝟓 વર્ષનો 𝐑𝐓𝐎 ટેક્સ ફ્રી અન...
18/08/2026

👫 ભાઈ-બહેનના આ પવિત્ર બંધનને બનાવો વધુ યાદગાર!
🛵 આ રક્ષાબંધન ઉપર 𝐇𝐄𝐑𝐎 𝐃𝐞𝐬𝐭𝐢𝐧𝐢 𝟏𝟏𝟎 અને 𝟏𝟐𝟓 ઉપર
𝟏𝟓 વર્ષનો 𝐑𝐓𝐎 ટેક્સ ફ્રી અને એસેસરીઝ પણ ફ્રી !
✨ તમારા સપનાની સ્કૂટર હવે તમારા ઘર સુધી!
📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
જય ગણેશ હીરો : 𝟗𝟐𝟖𝟗𝟗 𝟐𝟐𝟔𝟗𝟒
𝟖-𝐁, નેશનલ હાઈવે, મુખી પેટ્રોલ પંપ સામે, ભોજપરા, ગોંડલ.

18/08/2026

રક્ષાબંધન સ્પેશિયલ 🎁
❤️ બહેનના પ્રેમને આપો ખાસ ભેટ,
ભાઈની ખુશીઓ બની રહે સદાય ખાસ! ❤️
✨ હીરોના દરેક સ્કૂટર ઉપર સ્પેશ્યલ ઓફર
🛵 આ રક્ષાબંધન ઉપર 𝐇𝐄𝐑𝐎 𝐃𝐞𝐬𝐭𝐢𝐧𝐢 𝟏𝟏𝟎 અને 𝟏𝟐𝟓 ઉપર
𝟏𝟓 વર્ષનો 𝐑𝐓𝐎 ટેક્સ ફ્રી અને એસેસરીઝ પણ ફ્રી !
🎁 ખાસ રક્ષાબંધન ધમાકેદાર પ્રાઈઝ ઓફર!
✨ તમારા સપનાની સ્કૂટર હવે તમારા ઘર સુધી!
👫 ભાઈ-બહેનના આ પવિત્ર બંધનને બનાવો વધુ યાદગાર!
📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
જય ગણેશ હીરો : 𝟗𝟐𝟖𝟗𝟗 𝟐𝟐𝟔𝟗𝟒
𝟖-𝐁, નેશનલ હાઈવે, મુખી પેટ્રોલ પંપ સામે, ભોજપરા, ગોંડલ.

🕉️ પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ! 🌸₹𝟑𝟎𝟎𝟎 કેશ ડિસ્કાઉન્ટ (રોકડ છૂટ) 💸🛵 𝐃𝐞𝐬𝐭𝐢𝐧𝐢 𝟏𝟐𝟓 (ડેસ્ટિની 𝟏𝟐𝟓) 🏍️ 𝐒𝐩𝐥𝐞𝐧𝐝𝐨𝐫+ (સ...
14/08/2026

🕉️ પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ! 🌸
₹𝟑𝟎𝟎𝟎 કેશ ડિસ્કાઉન્ટ (રોકડ છૂટ) 💸
🛵 𝐃𝐞𝐬𝐭𝐢𝐧𝐢 𝟏𝟐𝟓 (ડેસ્ટિની 𝟏𝟐𝟓)
🏍️ 𝐒𝐩𝐥𝐞𝐧𝐝𝐨𝐫+ (સ્પ્લેન્ડર પ્લસ)
📞 એવરેસ્ટ હીરો - ગોંડલ : 𝟗𝟐𝟖𝟗𝟗 𝟐𝟐𝟔𝟗𝟒
𝟖-𝐁, નેશનલ હાઈવે, મુખી પેટ્રોલ પંપ સામે, ભોજપરા, ગોંડલ.

Bykeની મજા હીરો મોટરસાયકલ સાથે હીરો 𝐗𝐭𝐫𝐞𝐦𝐞𝟏𝟐𝟓 અથવા 𝐆𝐥𝐚𝐦𝐨𝐮𝐫 𝐗 ખરીદોઅને મેળવો 💰 𝐑𝐬.𝟑𝟎𝟎𝟎/- કેશ ડિસ્કાઉન્ટ🏍️ Hero Xtreme🏍️ H...
10/08/2026

Bykeની મજા હીરો મોટરસાયકલ સાથે
હીરો 𝐗𝐭𝐫𝐞𝐦𝐞𝟏𝟐𝟓 અથવા 𝐆𝐥𝐚𝐦𝐨𝐮𝐫 𝐗 ખરીદો
અને મેળવો
💰 𝐑𝐬.𝟑𝟎𝟎𝟎/- કેશ ડિસ્કાઉન્ટ
🏍️ Hero Xtreme
🏍️ Hero Glamour X
📞 𝐄𝐕𝐄𝐑𝐄𝐒𝐓 𝐇𝐄𝐑𝐎 : 𝟗𝟐𝟖𝟗𝟗 𝟐𝟐𝟔𝟗𝟒
📍 ૮-બી, નેશનલ હાઈવે, મુખી પેટ્રોલ પંપની સામે, ભોજપરા, ગોંડલ.

હીરોનું સ્કૂટર, સ્કૂટરોનો હીરો... 🛵 એટલે 𝐇𝐞𝐫𝐨 𝐃𝐞𝐬𝐭𝐢𝐧𝐢એવરેસ્ટ હીરો લઈને આવ્યું છે, ડેસ્ટીની ખરીદવાનો અનેરો મોકો...💰 𝐑𝐬.𝟑𝟎...
10/08/2026

હીરોનું સ્કૂટર, સ્કૂટરોનો હીરો... 🛵 એટલે 𝐇𝐞𝐫𝐨 𝐃𝐞𝐬𝐭𝐢𝐧𝐢
એવરેસ્ટ હીરો લઈને આવ્યું છે,
ડેસ્ટીની ખરીદવાનો અનેરો મોકો...
💰 𝐑𝐬.𝟑𝟎𝟎𝟎/- કેશ ડિસ્કાઉન્ટ
🛵 Hero Destini 110
🛵 Hero Destini 125
📞 𝐄𝐕𝐄𝐑𝐄𝐒𝐓 𝐇𝐄𝐑𝐎 : 𝟗𝟐𝟖𝟗𝟗 𝟐𝟐𝟔𝟗𝟒
📍 ૮-બી, નેશનલ હાઈવે, મુખી પેટ્રોલ પંપની સામે, ભોજપરા, ગોંડલ.

✨ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે એવરેસ્ટ હીરો એ ઉજવ્યો હતો ગુરુ પૂર્ણિમા ઉત્સવ! 🌸🛵અનેક ગ્રાહકોને શુભ દિવસે ડિલિવરી આપીને ગ્રાહ...
04/08/2026

✨ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે એવરેસ્ટ હીરો એ ઉજવ્યો હતો ગુરુ પૂર્ણિમા ઉત્સવ! 🌸
🛵અનેક ગ્રાહકોને શુભ દિવસે ડિલિવરી આપીને ગ્રાહકોનો સંતોષ મેળવ્યો હતો. 🏍️
એવરેસ્ટ હીરો (Everest Hero) પરિવાર તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન અને
ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ! 💐
📞 એવરેસ્ટ હીરો - ગોંડલ : 𝟗𝟐𝟖𝟗𝟗 𝟐𝟐𝟔𝟗𝟒
📍 8-B, નેશનલ હાઇવે, મુખી પેટ્રોલ પંપ સામે, ભોજપુરા, ગોંડલ.

🛵 હીરોનું સ્કૂટર, સ્કૂટરનો હીરો... Hero Destini 125 ✨શું તમે પણ સ્ટાઇલ, કમ્ફર્ટ અને શાનદાર માઇલેજનું પરફેક્ટ કોમ્બિનેશન ...
30/07/2026

🛵 હીરોનું સ્કૂટર, સ્કૂટરનો હીરો... Hero Destini 125 ✨
શું તમે પણ સ્ટાઇલ, કમ્ફર્ટ અને શાનદાર માઇલેજનું પરફેક્ટ કોમ્બિનેશન
શોધી રહ્યા છો?
તો આજે જ ઘરે લાવો નવી Hero Destini 125! જે તમારા પરિવાર અને રોજના પ્રવાસ માટે છે એકદમ પરફેક્ટ સવારી! 🔥
💺 આરામદાયક લાંબી સીટ – મુસાફરી બને વધુ સુખદ.
💡 સ્ટાઇલિશ પ્રોજેક્ટર LED સાથે પ્રીમિયમ લુક અને પરફેક્ટ વિઝિબિલિટી.
✨ રેટ્રો ક્રોમ સ્ટાઇલિંગ – જે તમને રોડ પર આપશે એક અલગ ઓળખ.
⛽ 125 CC સેગમેન્ટમાં 60 kmpl* સુધીની શ્રેષ્ઠ માઇલેજ!
📍 આજે જ ટેસ્ટ રાઇડ માટે મુલાકાત લો:
🏢 એવરેસ્ટ હીરો : 92899 22694
📌 સરનામું: 8 / B, નેશનલ હાઇવે, મુખી પેટ્રોલ પંપની સામે, ભોજપરા, ગોંડલ.

22/07/2026

🎉 આષાઢી બીજના શુભ અવસરે થઈ હતી ખુશીઓની શરૂઆત! 🛵🌼
અષાઢી બીજના પાવન દિવસે અમારા અસંખ્ય ગ્રાહકોએ Hero બાઈક અને સ્કૂટરની ડિલિવરી ખૂબ આનંદ જ અને ગૌરવ સાથે મેળવી હતી.
આપનો વિશ્વાસ જ અમારી સૌથી મોટી ઓળખ છે.
નવી સફર સુખ, સમૃદ્ધિ અને સુરક્ષાથી ભરપૂર રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ. 🙏
આષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ! 🌿✨
📍 એવરેસ્ટ હીરો : 𝟗𝟐𝟖𝟗𝟗 𝟐𝟐𝟔𝟗𝟒
૮/બી, નેશનલ હાઇવે, મુખી પેટ્રોલ પંપની સામે, ભોજપરા, ગોંડલ

🌙 અષાઢી બીજ નિમિત્તે ધમાકેદાર ઓફર! 🌙ગ્રાહક મિત્રો એવરેસ્ટ હીરો ગોંડલમાં આપનું સ્વાગત છે ! જો તમે આ અષાઢી બીજે નવું મોટરસ...
07/07/2026

🌙 અષાઢી બીજ નિમિત્તે ધમાકેદાર ઓફર! 🌙
ગ્રાહક મિત્રો એવરેસ્ટ હીરો ગોંડલમાં આપનું સ્વાગત છે !
જો તમે આ અષાઢી બીજે નવું મોટરસાયકલ કે સ્કૂટર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારા માટે છે એક ખુશખબર! 🤩
💥 અષાઢીબીજ ઓફર:
હીરોના કોઈપણ મોડલની ખરીદી પર મેળવો ૫ વર્ષનો ઇન્સ્યોરન્સ બિલકુલ ફ્રી* ! 🛡️
(હા, ૫ વર્ષ સુધી ટેન્શન ફ્રી રાઇડ!)
આ ઓફર ફક્ત અષાઢી બીજ નિમિત્તે જ રાખવામાં આવી છે,
તો મોડું ન કરો અને આજે જ તમારી મનપસંદ બાઇક કે સ્કૂટર બુક કરાવો! 🏍️🛵
📍 અમારું સરનામું:
એવરેસ્ટ હીરો : 𝟗𝟐𝟖𝟗𝟗 𝟐𝟐𝟔𝟗𝟒
૮/બી, નેશનલ હાઇવે, મુખી પેટ્રોલ પંપની સામે, ભોજપરા, ગોંડલ.

Address

8B, National Highway, Opp. Mukhi Petrol Pump
Gondal
360311

Opening Hours

Monday 9:30am - 7pm
Tuesday 9:30am - 7pm
Wednesday 9:30am - 7pm
Thursday 9:30am - 7pm
Friday 9:30am - 7pm
Saturday 9:30am - 7pm

Telephone

+919289922694

Alerts

Be the first to know and let us send you an email when Everest Autowings posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Everest Autowings:

Shortcuts

Share