Arbuda Petroleum

Arbuda Petroleum We are Arbuda Petroleum – A BPCL Retail Outlet Petrol Pump operated by Arbuda Petroleum At Soni,Di

We are Arbuda Petroleum – A BPCL Retail Outlet Petrol Pump operated by Arbuda Petroleum At Soni,Diyodar,Gujarat,India

15/06/2022
સર્વે ખેડુત મિત્રોને જણાવાનુ કે તારીખ ૧૬/૬/૨૦૨૨ ગુરૂવાર નારોજ અર્બુદા પેટ્રોલિયમ સોની ખેડુતોને માર્ગદર્શન મળે તે હેતુસાર...
15/06/2022

સર્વે ખેડુત મિત્રોને જણાવાનુ કે તારીખ ૧૬/૬/૨૦૨૨ ગુરૂવાર નારોજ અર્બુદા પેટ્રોલિયમ સોની ખેડુતોને માર્ગદર્શન મળે તે હેતુસાર કાર્યક્રમ રાખેલ છે. ત્યારે ખેડુત મિત્રો આવે અને અવસરનો લાભ મેળવે.

“આવો સૌ જોડાઈએ”

સર્વે ખેડુત મિત્રોને જણાવાનુ કે તારીખ ૧૬/૬/૨૦૨૨ ગુરૂવાર નારોજ અર્બુદા પેટ્રોલિયમ સોની ખેડુતોને માર્ગદર્શન મળે તે હેતુસાર...
14/06/2022

સર્વે ખેડુત મિત્રોને જણાવાનુ કે તારીખ ૧૬/૬/૨૦૨૨ ગુરૂવાર નારોજ અર્બુદા પેટ્રોલિયમ સોની ખેડુતોને માર્ગદર્શન મળે તે હેતુસાર કાર્યક્રમ રાખેલ છે. ત્યારે ખેડુત મિત્રો આવે અને અવસરનો લાભ મેળવે.

સ્નેહી શ્રી,અર્બુદા પેટ્રોલિયમ પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.દિ...
15/11/2020

સ્નેહી શ્રી,
અર્બુદા પેટ્રોલિયમ પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....

Next time when you drive in, to tank up your bike, expereince our MAK-Quik, L**e Oil Change service, at our Arbuda Petro...
02/10/2020

Next time when you drive in, to tank up your bike, expereince our MAK-Quik, L**e Oil Change service, at our Arbuda Petroleum Fuel Stations, absolutely free. So, why take a detour to your mechanic?

We are proud of taking Mahatma's vision forward and being a part of the  .
02/10/2020

We are proud of taking Mahatma's vision forward and being a part of the .

Address

Arbuda Petroleum, Soni
Diyodar
385330

Alerts

Be the first to know and let us send you an email when Arbuda Petroleum posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category