Motor palace

Motor palace NIMISH SHAH car mat manufacturing

સરી ગયો સમય આપની સ્મૃતિને સંભાળતા,  વીતી ગયા તેર વર્ષ આપની યાદોને વાગોળતાં,જીવન જીવી ગયા પ્રસરાવી સુવાસ સત્કાર્યો તણી,પા...
11/12/2025

સરી ગયો સમય આપની સ્મૃતિને સંભાળતા,
વીતી ગયા તેર વર્ષ આપની યાદોને વાગોળતાં,
જીવન જીવી ગયા પ્રસરાવી સુવાસ સત્કાર્યો તણી,
પાર કરી ગયા ભવસાગર
પામ્યા પ્રીતિ પ્રભુ તણી
થયા છો દેહથી વિમુખ,
હૃદયથી તો રહેશો સદા સન્મુખ
સ્મૃતિ આપની સદેવ અમ હૃદયમાં,
આપ અમારા જીવન દર્શક,
ચાલીશું સદા આપ ચિંધ્યા પંથે,
આપ અમારા પંથદર્શક

🙏આપની આ તેરમી પુણ્યતિથિએ
આપની પુણ્ય સ્મૃતિને આદરભરી વંદના.🙏
Miss u always MAA

02/11/2025

Address

Sardar Patel Marg
Ahmedabad
380009

Opening Hours

Monday 11am - 7pm
Tuesday 11am - 7pm
Wednesday 11am - 7pm
Thursday 11am - 7pm
Friday 11am - 7pm
Saturday 11am - 7pm

Telephone

+917948948948

Alerts

Be the first to know and let us send you an email when Motor palace posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Motor palace:

Share