07/07/2024
*અષાઢી બીજ અને રથયાત્રા ના પાવન પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ તથા ભગવાન શ્રી જગન્નાથજી ના ચરણોંમાં કોટી કોટી વંદન.*
*હર્ષોલ્લાસનો આ ઉત્સવ આપ સૌના જીવનને નવા ઉમંગ, ઉત્સાહ અને આનંદમાં ભાવવિભોર કરે એવી પ્રાર્થના.*
*જય જગન્નાથ*
🌷🌷🌷🌷🌷