NEXT Decarboz

NEXT Decarboz car engine service

31/08/2022

Hyundai I20

27/08/2022

Honda Amaze

24/08/2022

Maruti Breeza

30/07/2022
05/02/2022

વાહનનું આયુષ્ય વધારવું છે ? તો જર્મન ટેક્નિકથી એન્જીન ડીકાર્બોઝ કરાવો 20 ટકા ડિસ્કાઉન્ટ સાથે...

નેક્સ્ટ ડીકાર્બોઝ લાવ્યું છે સમય મર્યાદિત ઓફર:

એન્જીનને ખોલ્યા વિના તેને સ્વસ્થ રાખવા ડીકાર્બોઝ અત્યંત જરૂરી

: શુ આપને ખબર છે કે પેટ્રોલ, ડીઝલ કે ગેસ આ તમામ ઇંધણનું કાર્બન વ્હીકલના એન્જીનને નુકશાન કરે છે. ત્યારે નેક્સટ ડીકાર્બોઝ સર્વિસ સેન્ટર કાર્યરત છે જે જર્મન ટેકનોલોજીથી માત્ર 30 મિનિટની અંદર એન્જીન ખોલ્યા વિના તેમાંથી કાર્બન હટાવે છે. દરેક વાહનમાં વપરાતા ઇંધણમાં કાર્બનનું પ્રમાણ હોય છે જે અમુક સમય બાદ એન્જીન ને ભારે નુકશાન પહોંચાડે છે માટે દરેક વાહનોની સારી આવરદા બનાવા કાર્બન ચેકીંગ કરવું ખૂબ જરૂરી છે.

ડીકાર્બોઝથી વાહનના માઇલેજમાં 15થી 20 ટકાનો વધારો થાય છે. જ્યારે 20 ટકા સુધી પાવરમાં વધારો થાય છે. 75 ટકા સુધી પ્રદુષણમાં ઘટાડો થાય છે અને 60 થી 70 ટકા જેટલો પિકઅપમાં વધારો થાય છે. આમ જો તમારે વાહનના એન્જીનનું આયુષ્ય વધારવું હોય તો ડીકાર્બોઝ સર્વિસ કરાવવી જરૂરી છે.

આજે જ આપનું બુકીંગ કરવી ઓછા ખર્ચે આપના વાહનનું આયુષ્ય વધારો.

અમદાવાદ: સરખેજ સાણંદ રોડ
કીરણ મોટર ની બાજુમાં
મો નં : 7984922350
9662002300
9409230000

Address

Sanand Road
Ahmedabad
382210

Opening Hours

Monday 9am - 7:30pm
Tuesday 9am - 7:30pm
Wednesday 9am - 7:30pm
Thursday 9am - 7:30pm
Friday 9am - 7:30pm
Saturday 9am - 7:30pm
Sunday 9am - 7:30pm

Telephone

+917984922350

Website

Alerts

Be the first to know and let us send you an email when NEXT Decarboz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NEXT Decarboz:

Share