Janta Gerege

Call Contact the business

Janta Gerege vinay sodha.{ફતિયાબાદ વાળા}

29/11/2025

23/11/2025
"શાળા પ્રવેશોત્સવ - સુવર્ણ ભવિષ્યનો મંગલ પ્રારંભ"શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ" અંતર્ગત કપડવંજ તાલુકાના ફતિય...
26/06/2025

"શાળા પ્રવેશોત્સવ - સુવર્ણ ભવિષ્યનો મંગલ પ્રારંભ"

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ" અંતર્ગત કપડવંજ તાલુકાના ફતિયાબાદ પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવી શાળા પ્રવેશ કીટ આપી વિદ્યારંભ કરાવ્યો.

સૌ સાથે મળી શાળામાં બાળકોનું નામાંકન કરાવી ભૂલકાંઓના ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત બનાવીએ.

મારી સાથે SMC સભ્યો દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન,સેક્રેટરી તેમજ અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

Address

કપડવંજ. દાણા, અનારા રોડ. . . મારુતી નંદન કોમ્પ્લેક્સ દુકાન નં. 02
Kapadwanj
02691

Telephone

+919870032141

Website

Alerts

Be the first to know and let us send you an email when Janta Gerege posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Janta Gerege:

Shortcuts

Share