MannMotors

MannMotors Khodiyar car care

26/05/2020
Thanks to our Great Customers, Clients, Colleagues, Family and Friends, We're celebrating the completion of our 1 year i...
12/05/2020

Thanks to our Great Customers, Clients, Colleagues, Family and Friends, We're celebrating the completion of our 1 year in business. we've built a lot of great relationships already, and we're looking forward to strengthening them even further.

Thanks for helping to make Mann Motors & Service Station a success!



Devani: 9510550894

મોદીજીના વિચારોને સલામ કરવી પડે હો...*"રાતે નવ વાગ્યે લાઈટ બંધ અને દિવો શા માટે?*જ્યાંથી સામાન્ય માણસ વિચારવાનું બંધ તેન...
05/04/2020

મોદીજીના વિચારોને સલામ કરવી પડે હો...

*"રાતે નવ વાગ્યે લાઈટ બંધ અને દિવો શા માટે?*

જ્યાંથી સામાન્ય માણસ વિચારવાનું બંધ તેનાથી આગળ હંમેશા મોદીજી વિચારે છે એટલે જ મને ગમે છે.

મોદી સાહેબના વિચારોને તો તાલી ઠોકવી પડે કેમ કે રવિવારે રાતે હજારો વર્ષો પછી એકવાર જોવા મળતી ખગોળીય ઘટના બનવાની છે.

રવિવારે રાતે નવ વાગ્યે આપણી મંગળગ્રહ અને શુક્ર ગ્રહની પરિભ્રમણ કક્ષા બદલવાનાની છે, અને ગ્રહોની ભ્રમણ કક્ષા બદલાવાના કારણે પૃથ્વી મંગળ અને શુક્રની વચ્ચેથી પસાર થવાની છે.

ભ્રમણ કક્ષા એટલે દરેક ગ્રહ પોતાના ચોક્કસ રસ્તા ઉપર ચાલતો હોય પણ ગ્રહોનો રસ્તો આપમેળે બદલાય તેને ભ્રમણ કક્ષા બદલાય કહેવાય..

હજારો વર્ષો પછી ક્યારેક જ એવી ઘટના બને કે ગ્રહો પોતાની ભ્રમણ કક્ષાએ બદલશે અને આપણી પૃથ્વી કોઈ બીજા ગ્રહોની ભ્રમણ કક્ષાની વચ્ચેથી પસાર થવાની છે.

જ્યારે રવિવારે રાતે નવ વાગ્યે પૃથ્વી મંગળગ્રહ અને શુક્રગ્રહ વચ્ચેથી પસાર થાય ત્યારે મંગળ ગ્રહની ચુંબકીય શક્તિઓ એકદમ વધવા લાગશે અને વાતાવરણમાં ચુંબકીય શક્તિઓનો પ્રભાવ વધશે. તેમજ જ્યાં વીજળીનો પ્રવાહ ચાલુ હોય ત્યાં ચુંબકીય શક્તિઓ વધારે અનુભવાશે તેમજ લોહીનું દબાણ જેને આપણે બ્લડપ્રેશર કહીયે તે પણ વધવાની સંભાવના છે.

હાવર્ડના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ડોઝર્સ હોલિકસ નામના વૈજ્ઞાનિકે પણ ગ્રહો ઉપર સંશોધન કરતી બુક "the sky and beyond" માં પણ લખ્યું છે કે ગ્રહો તેમની પરિભ્રમણ કક્ષાની બહાર જાય ત્યારે ચુંબકીય શક્તિ વધે છે અને માણસના બ્લડ પ્રેશર ઉપર સીધી અસર થાય છે, આ બુક ઉપરથી ઈંગ્લેન્ડની યુનિવર્સીટીના સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પણ ભણાવવામાં આવે છે.

ખાસ તો 50 વર્ષ કરતા વધુ ઉંમરની વ્યક્તિઓને બ્લડપ્રેશરનો પ્રોબ્લેમ થઈ શકે છે. આથી વીજળીનો પ્રવાહ રોકી લેવામાં આવે તો બ્લડપ્રેશરમાં ઘણા અંશે ફાયદો થાય છે.

બીજું કે આપણાં હિન્દુ પંચાગોમાં ઘી ના ગુણ લખ્યા છે કે ઘી ના દિવાની આગમાંથી નીકળતા ધુમાડામાં અલ્મોનેકટાસાઈડ નામનું તત્વ હોય છે જે હવામાં રહેલા વાયરસ કે કણોનો નાશ કરી શકે છે. યુરોપની હવા ઉપર સંશોધન કરતી સંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ વાયરોલોજીએ પણ પોતાના સંશોધનમાં આ વાતની પુષ્ટિ કરી છે.

આમ, રવિવારે રાતે નવ વાગ્યે લાઈટ બંધ કરવાથી આપણને પૃથ્વી મંગળ અને શુક્રની ભ્રમણકક્ષા બદલાવાના કારણે અને ચુંબકીય શક્તિઓનો પ્રભાવ પણ ઘટાડી શકાશે અને દીવો પ્રગટાવીને વાતાવરણ ને શુદ્ધ બનાવી શકાશે..

વાહ મોદીજી વાહ..
તમે કેટલું ધ્યાન રાખો છો દેશનું..🙏🙏🌷🙏🙏

Mann Motors & Service Station are a family owned and operated company offer expert care and our quality workmanship is b...
02/03/2020

Mann Motors & Service Station are a family owned and operated company offer expert care and our quality workmanship is backed by our service guarantee.

For all your automotive repairs and services Call us: (+91) 95105 50894

:: Happy Maha Shivratri ::               # Ahmedabad  # MannMotors
21/02/2020

:: Happy Maha Shivratri ::

# Ahmedabad
# MannMotors

:: Fast Trip = Hospital Trip ::Make sure you adhere to the speed limits and stay safe.                 # Ahmedabad Ashis...
19/02/2020

:: Fast Trip = Hospital Trip ::

Make sure you adhere to the speed limits and stay safe.

# Ahmedabad

Ashish Devani +919510550894

Stay   a best car repair & services with
09/02/2020

Stay a best car repair & services with

Happy Client = Happy Us 😀😀                   Ashish Devani : +919510550894
08/02/2020

Happy Client = Happy Us 😀😀


Ashish Devani : +919510550894

Regular servicing provides peace of mind that the vehicle is in road-worthy condition. Get your car checked today with M...
06/02/2020

Regular servicing provides peace of mind that the vehicle is in road-worthy condition.

Get your car checked today with Mann Motors & Service Station to avoid breakdowns.

For all your automotive repairs and services Call us: Ashish Devani (+91) 9510550894

Stay   a best car repair & services with                Ashish Devani : +919510550894
02/02/2020

Stay a best car repair & services with



Ashish Devani : +919510550894

Address

Pratik Shopping Centre, Gopal Chowk/BapaSitaram Road, New Naroda
Ahmedabad
382345

Website

Alerts

Be the first to know and let us send you an email when MannMotors posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share